Happy new year wishes sms messages in Gujarati

Happy new year wishes sms messages in Gujarati

Today we are Provided happy new year wishes sms messages in gujarati so you can share this wishes on social media like whatsapp,instagram & Other Platform. નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ

🙏🏻 માફી માગવાની શરુઆત હુ કરુ🙏
🙏🏻માફી આપવાની શરુઆત તમે કરૉ🙏🏻
🙏🏻મારા થી કંઇ ભુલચુક થઇ હૉય🙏
🙏🏻તમારી લાગણી દુભાઇ હૉય તૉ🙏🏻
🙏🏻આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ🙏🏻

🙏🏻 નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના….,🙏

🙏 Happy New Year 🙏

Happy new year wishes sms messages in Gujarati

happy new year wishes sms messages in Gujarati

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા…

🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸

🙏 WELCOME વિક્રમ સવંત ૨૦૮૦ 🙏

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને…
👏👏 નૂતન વર્ષા અભિનંદન

🙏 Happy New Year 🙏

નૂતન વર્ષા અભિનંદન
આજ થી સરૂ થતું વિક્રમ સવંત ૨૦૮૦ નૂતન વર્ષ આપ ને તથા આપના પરિવાર જનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાથના..

નૂતન વર્ષ ૨૦૮૦ ના આપ સૌને રામ રામ

Happy new year wishes sms messages in Gujarati

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... (નૂતન વર્ષા અભિનંદન)

વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ,
નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ,
ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ,
જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.

આપને તથા આપના પરિવારને નૂતન વર્ષા ભિનંદન 🙏

નવા વર્ષ ના આપ સૌ ને વંદન,
ડગલે ને પગલે આપ ને મળે ખુશી અને ચંદન,
પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન,
આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદન

Happy New Year !!

પ્રકાશપર્વ થી આવ્યું નવું વર્ષ નવરંગ થી સજાવે આપની દુનિયા એવી પ્રભુ જોડે અભીલાષા સાથે આપને અને આપના પરીવાર ને નૂતન વર્ષા અભિનંદન

Happy new year wishes sms messages in Gujarati

માઁ ભગવતી શક્તિ માતાની કૃપાથી મનમાં રહેલ અહમ, ઘમંડ અને અભિમાન દુર કરી સુમેળ ભર્યા સંબંધો તરફ દોરી જાય તેવી આવનારા નવા વર્ષની શરૂઆતમાં અપેક્ષા રાખીએ.

માઁ ભગવતી શક્તિ માતાની કૃપાથી મનમાં રહેલ અહમ, ઘમંડ અને અભિમાન દુર કરી સુમેળ ભર્યા સંબંધો તરફ દોરી જાય તેવી આવનારા નવા વર્ષની શરૂઆતમાં અપેક્ષા રાખીએ.

ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી શુભેચ્છાઓ.

💐 Happy New Year 💐

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામના.

🌹 સાલ મુબારક 🌹

આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન…

🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸

આપ સર્વેને નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ સાથે નવા વર્ષના રામ રામ.

🌹 હેપી ન્યૂ યર 🌹

એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!

💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

વિશ્વના દરેક ખૂણે વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🙏નૂતન વર્ષાભિનંદન🙏

Happy New Year Quotes in Gujarati

આવનારું વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવનારું રહે એજ અભ્યર્થના.

🌹 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આયે નયા સાલ બન કે ઉજાલા
ખુલે આપકી કિસ્મત કા તાલા
હમેશા રહે મેહરબાન ઉપર વાલા
યહી દુઆ કરતે હૈ યે આપકા ચાહને વાલા.

💐 નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

નુતનવર્ષ પ્રારંભ પ્રસંગે મારા પરિવાર તરફથી સર્વે ને અનંત શુભેચ્છાઓ.

💞 સાલ મુબારક 💞

આવનાર નુતનવર્ષ આપના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે. આપને સુખ, સમૃદ્ધિ, શાંતિ, એશ્વર્ય, અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય.

🌹 હેપી ન્યૂ યર 2024 🌹

વિક્રમ સંવત ૨૦૭૮ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પે તેવી શુભકામનાઓ.

🌷 નૂતન વર્ષ ની શુભેચ્છાઓ 🌷

આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ.!!

🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸

સૌ ની સુખ- સમૃદ્ધિ અને સદ્દભાવના ની અભ્યર્થના સાથે શરૂ થતું નૂતન વર્ષ પરમ કૃપાળુ પરમાત્મા આપની જીવન યાત્રા સરળ અને પ્રકાશીત બનાવે તેવી શુભકામના સાથે નૂતન વર્ષાભિનંદન…

🙏 ન્યૂ યર ની શુભકામના 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *