Love Shayari Gujarati

Love Shayari Gujarati

તમે તમારા પ્રિયજનોને દરરોજ પ્રેમની કવિતાઓ મોકલીને તમારા સંબંધને એક સાથે રાખી શકો છો.Love Shayari Gujarati .જો તમે ગુજરાતી કવિતા શોધી રહ્યા છો, તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો. તમને બધી ગુજરાતી કવિતાઓ મળશે જે તમે કોઈપણ સાથે શેર કરી શકો છો. તમે તમારી પોતાની પોસ્ટ દાખલ કરી શકો છો. ખાસ સ્ટેટસ તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે કોઈપણ કવિતા શેર કરી શકો છો.

પ્રેમ શાયરી ગુજરાતી (love shayari gujarati)

મળી નથી શકતા તો શું થયું
જાન પ્રેમ તો હું મારા જીવથી પણ વધારે કરું છુ તને❤️
———🌻🌷🌻———-

 

;હું સાચે કોની સાથે વધારે ખુશ છું…?
જ્યારે પણ આ વિચાર આવ્યો છે
ત્યારે દરેક વાર તારો ચહેરો અને
તારું નામ J યાદ આવ્યું છે…!!
———🌻🌷🌻———-

Love Shayari Gujarati

તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય
ઉદાસ નાં થાય I love you Jan
———🌻🌷🌻———-

 

લોકો કહે છે કે જે નથી મળવાના તને
એને પ્રેમ કરવાનું છોડી દે
મે કહ્યુ કે મળતા તો ભગવાન પણ નથી
તો શું પ્રાથના કરવાનું છોડી દઇએ
🌻🌷🌻———-

Love Shayari Gujarati

Love Shayari Gujarati

Love Shayari Gujarati

પ્રેમ ન ભૂખ હે, ન ખેલ હે💕💕
પ્રેમ તો વો પ્યાસ હે
જીતના પિયો, ઉતની પ્યાસ 💗💗💗
———🌻🌷🌻———-

 

જ્યાં જોવો ત્યાં પ્રેમ નાં દર્દીઓ બેઠાં છે…
હજારો મરી ગયાં છે યાદમાં
લાખો તૈયાર થઈને બેઠાં છે..
———🌻🌷🌻———-

 

શુ એવુ નથી થઇ શકતુ ?
કે હુ પ્રેમ માંગુ ને તુ ગળે લગાવીને
બોલે……’બીજુ કાંઇ’
———🌻🌷🌻———-

 

જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે
૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે.
———🌻🌷🌻———-

Love Shayari Gujarati

જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે

૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે.

———🌻🌷🌻———-

 

હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું🥰🥰
———🌻🌷🌻———-

Love Shayari Gujarati

પેમ સબંધ સિંદૂર સુધી પહોંચે
એવું જરુરી નથી હોતું,
સાહેબ કેમ કે
મળ્યા વગર નો પ્રેમ
પણ અદભુત હોય છે
———🌻🌷🌻———-

Read this :- Hindi shayari

તુજે ભૂલ કર ભી ના ભૂલ પાયેગે હમ
બસ એયી એક પ્રોમિસ નીભાયેગે હમ
મીટા દેગે હમ ખુદ કો ભી ઈસ જહમ સે લેકિન
તેરા નામ દિલસે ન મીટા પાયેંગે હમ
———🌻🌷🌻———-

 

પેમ સબંધ સિંદૂર સુધી પહોંચે
એવું જરુરી નથી હોતું,
સાહેબ કેમ કે
મળ્યા વગર નો પ્રેમ
પણ અદભુત હોય છે
———🌻🌷🌻———-

 

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો…
મારી લાગણી પણ તું જ છો અને
ભગવાન પાસે માગણી પણ તું જ છો…
———🌻🌷🌻———-

Love Shayari Gujarati

ચહેરો મુરઝાઇ જવાના કારણો ઘણાં છે
પણ ચહેરો ખીલી ઉઠવાનું એકમાત્ર
કારણ તું જ છે દીકુ 🥰
———🌻🌷🌻———-

 

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.

પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.

જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Love Shayari Gujarati

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે

ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

 

પરપોટા જેવી જીંદગી માં,
શું વેર કરી લઈયે,
ફૂટી જઈએ એ પહેલાં બધા ને,
પ્રેમ કરી લઈએ❤️.

Love Shayari Gujarati

બાળપણમાં ભર બપોરે ઉઘાડા પગે આખા ગામમાં આંટો મારી આવતાં સાહેબ..!!,

                                 જ્યારથી આ ડિગ્રીઓ સમજમાં આવી ત્યારથી પગ બળવા લાગ્યાં છે….😓

Love Shayari Gujarati

બાળપણમાં ભર બપોરે ઉઘાડા પગે આખા ગામમાં આંટો મારી આવતાં સાહેબ..!!,

                               જ્યારથી આ ડિગ્રીઓ સમજમાં આવી ત્યારથી પગ બળવા લાગ્યાં છે….😓

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *